તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર.જી.સ્કૂલમાં કારકિર્દી સપ્તાહની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | સર્વ વિદ્યાલય કડી સંચાલિત આર.જી.પટેલ કન્યા માધ્યમિક શાળા અને એસ.બી.પટેલ કન્યા ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સેક્ટર-23 ખાતે તાજેતરમાં કારકિર્દી સપ્તાહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બી.પી.કોલેજ ઓફ બિઝનેશ એડમીનીસ્ટ્રેશનના વાઇસ પ્રિન્સિપાલ ડો.તન્ના અને પ્રોફેસર ધર્મેન્દ્રભાઇએ ધોરણ 12 કોમર્સના અભ્યાસ પછી બેન્ક, એલઆઇસી, પોસ્ટ સહિતની નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...