તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્ટર-29 જલારામ મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જલારામ સેવા સમાજ ગાંધીનગર દ્વારા રામનવમી પર્વની અનોખી રીતે ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. જેમાં રામનવમી નિમિત્તે તારીખ 14મી, રવિવાર, સવારે 9 થી 11 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ મંડળ ગાંધીનગર અને ગાંધીનગર સિવીલ હોસ્પિટલના સહયોગ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...