તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવિરત લર્નિંગ ટ્રીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડેની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | અવિરત લર્નિંગ ટ્રી ખાતે બ્લેક એન્ડ વ્હાઇટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ કલરના પેપરનો ઉપયોગ કરી અવનવા મોડેલ પણ બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના શિક્ષકો સહિત સમગ્ર કર્મચારીઓ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...