તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવારપુરનો બુટલેગર પાસા હેઠળ ભૂજની જેલમાં ધકેલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાના લવારપુર ગામના બુટલેગરને પાસા હેઠળ ભૂજની જેલમાં ધકેલી દેવાયો છે. ચૂંટણીને લઈને એસપી મયૂર ચાવડાની સુચનાથી ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. આર. રાઠોડ દ્વારા પોતાના વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ અટકાવવા સક્રિય છે.

ડભોડા પોલીસે લવારપુરના ઈન્દીરાનગરમાં રહેતાં બુટલેગર મનોજ ભીમાજી ઠાકોર સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. જે મંજૂર થતા ડભોડા પોલીસ દ્વારા આરોપી મનોજ ઠાકોનેર પાસા હેઠળ અટકાયત કરી ભૂજની જેલ ખાતે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...