તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા ખાતે મધમાખી પાલન તાલીમ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | રાંધેજા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખેડૂતો માટે રસાયણમુક્ત અને ગુણવત્તાસબર ખેત ઉત્પાદન માટે મધમાખી પાલન તાલીમ સેમીનાર યોજાયો. વિનોદભાઈ નકુમે મધમાખી પાલન, યોગ્ય વ્યવસ્થાપન, જરૂરી કુશળતા અને આ વ્યવસાયમાં સરકારી સહાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો