તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મન અભિવ્યક્તિ બાળશિબિરનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | આત્મન ફાઉન્ડેશન દ્વારા આત્મન અભિવ્યક્તિ બાળ‌શિબિરનું આયોજન 19મીથી 21મી, એપ્રિલ સુધી જવાહરલાલ નહેરુ સરકારી વનૌષધિ ઉદ્યાન, સરકીટ હાઉસ પાછળ, સેક્ટર-19 ખાતે યોજાશે. શિબિરમાં વિજ્ઞાનનાં જાદુના પ્રયોગો, વાર્તા સહિતની પ્રવૃત્તિઓ બાળકોને કરાવાશે. શિબિરમાં ભાગ લેવા માટે વાલીઓએ તારીખ 16મી, એપ્રિલ સુધીમાં ફોર્મ સુધાબેન શુકલ, 9/49, પરિમલ એપાર્ટમેન્ટ, સેક્ટર-7, તુષાર દવે પ્લોટનં.242/2, સેક્ટર-3-એ-ન્યુ, સંજય થોરાત પ્લોટનં.635/2, મંગલમૂર્તિ પાર્ક, સેક્ટર-8, ક્રિનલ વિક્રમભાઇ જાની પ્લોટનં.472/2, સેક્ટર-4-બી, જયશ્રી ખેતિયા પ્લોટનં.850, સોમેશ્વર સોસાયટી, સેક્ટર-27, કુંતલ નિમાવત, એચ-2, વિજય એપા., વાવોલ, પ્રજ્ઞા પટેલ પ્લોટનં.1687/1, સેક્ટર-2-ડી ખાતેથી મેળવીને તેમાં જરૂરી વિગતો ભરીને જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...