તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નરે ગાંધીનગરની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રોટરી ક્લબ ઓફ ગાંધીનગર ખાતે તાજેતરમાં ગવર્નર ઓફિસિઅલ ક્લબ વિઝીટનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં આસિસ્ટન્ટ ગવર્નર રોટેરીયર ડો.સમીર બાબરીયા, બોર્ડ મેમ્બર્સ, રોટરી સભ્યો, રોટ્રેક્ટ્સના યુવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આસિસ્ટન્ટ ગર્વનરે રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા વર્ષ 2018-19માં કરાયેલા કાર્યોની માહિતી મેળવી હતી. ઉપરાંત વિવિધ ડોક્યમેન્ટની ચકાસણી કરી હતી. ઉપરાંત કાર્યભાર પ્રમાણે પ્રોજેક્ટસની ચર્ચા કરવામાં આવી હતી. ક્લબ દ્વારા સેક્ટર-22માં ચાલતા ફિઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...