તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત શાહની પાટનગરવાસીઓને નગર સ્વચ્છ રાખવા અપીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહેરના સ્વચ્છતાં સર્વેક્ષણ અભિયાનમાં ભાગ લઈને સપોર્ટ આપ્યો હતો. તેઓ સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગાંધીનગર મેયર રીટાબેન પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. જેઓએ હાથમાં બેનર્સ સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ અંતર્ગત અમિત શાહે એક ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓને 31 જાન્યુઆરી સુધી ચાલનારા સ્વચ્છતાં સર્વેક્ષણ દરમિયાન શહેરીજનોને શહેરને સ્વચ્છતામાં અગ્રણી બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો