તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ સિવાય ઘન કચરાના નિકાલનો પ્લાન્ટ જ નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત વ્યાપી સ્વચ્છતા મિશન ચલાવાય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ચાર પાલિકા વિસ્તાર આવેલા છે. તેમાં એકમાત્ર કલોલ પાલિકાનો ઘન કચરાના નિકાલનો પ્લાન્ટ કાર્યરત છે. તેમ કહેતા મંત્રીએ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ધારાસભ્ય સી જે ચાવડાને પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે પાંચ વર્ષમાં અન્ય એક પણ પાલિકા વિસ્તારમાં આવો પ્લાન્ટ કાર્યરત નથી. નગરપાલિકાઓમાં ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટ તૈયાર કરવા કેટલા નાણા ખર્ચાયા તેવા પ્રશ્નના જવાબમાં પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો