તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય ભીમ સેવા ટ્રસ્ટ દ્વારા આંબેડકર જયંતિ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જય ભીમ સેવા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તારીખ 14મી, રવિવારે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નગરયાત્રા અંતર્ગત ટેબ્લોનું આયોજન કરાયું છે. ઉપરાંત યાત્રામાં જોડાનાર સભ્યોને ટોપી, ખેસ અપાશે. જ્યારે બાઇક સાથે જોડાનાર યુવાનોને ધજા-પતાકા તેમજ બહેનોને ખેસ, ટોપી અને ઝંડીઓ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...