તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીહોડા ગામની વિદ્યામંદિરમાં ટીબી અવરનેસ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડાની ગાયત્રી વિદ્યામંદિર ખાતે જિલ્લા ક્ષયકેન્દ્ર તેમજ દહેગામ તાલુકા આરોગ્ય કચેરી ઉપરાંત કડજોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ક્ષય તથા કૃષ્ટરોગની જનજાગૃત્તિની આરોગ્ય શિબીર યોજવામાં આવી હતી. ઉપરાંત ટીબીની બિમારી કેવી રીતે ફેલાય છે. ટીબીની બિમારીથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો