તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણેકપુરમાં ગેરકાયદે તમાકુ અને સોપારીનું પેકિંગ કરતી પેઢી પર દરોડો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસાના માણેકપુર ગામે પુરવઠા અને આરોગ્ય શાખાની ટુકડીએ રેડ પાડીને પરવાના વીના તમાકુ અને સોપારીના રિપેકીંગ કરતી બિહોલા નરેન્દ્રસિંહની પેઢીને ઝડપી છે. કાકા બ્રાન્ડ નેમથી પેકિંગ કરવામાં આવી રહ્યાની માહિતીના પગલે દરોડો પાડવામાં આવ્યો હતો.

તેમજ માણસામાં જરૂરી લાયસન્સ લીધા વગર જ ધમધમતી નમકીન ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યો હતો. સુખડિયા રવિ જવલંતભાઇ નામના વેપારી દ્વારા પાર્યવરણને અને જાહેર આરોગ્યને નુકશાન થાય તે પ્રકારે નમકીન તથા મિઠાઇનું ઉત્પાદ્દન કરવામાં આવી રહ્યાની ફરિયાદને પગલે ત્યાં પણ રેડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો