મગોડીની શાળામાં વિદ્યાર્થિનીને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | પી આર ઠક્કર વિદ્યાવિહાર મગોડીમાં વિદ્યાર્થીની ધરતી અરવિંદભાઈ ઓડને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં શ્રી કેળવણી મંડળ મંડળીના પ્રમુખ નવનીતભાઈ પટેલ, જે ડી શાહ, આચાર્ય મનુભાઇ પ્રજાપતિ, નટુભાઈ પટેલ, સરપંચ કેશાજી ઠાકોર જોડાયા. ધરતીના પરિવારને 1,01,000 રૂપિયા ફાળો
અપાયો હતો.
અન્ય સમાચારો પણ છે...