તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થનગનાટ ગ્રુપનો મનમાં વિશ્વાસ મુઠ્ઠીમાં આકાશનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | થનગનાટ ગૃપ દ્વારા મનમાં વિશ્વાસ મુઠ્ઠીમાં આકાશ નામનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.જેમાં સંજય રાવલે જે કરો તે બેસ્ટ કરો જણાવીને વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાનો હાઉ કેમ દુર કરવો તેની જાણકારી આપી હતી. જે હારવા તૈયાર છે એને કોઇ હરાવી શકતું નથી તેમ જણાવીને જીવનનો મર્મ જણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો