તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-1 તળાવ ખાતે જલસા સ્ટ્રીટમાં યુવા હૈયાઓનો જલસો-જલસો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ‘મારું ગાંધીનગર’ ગ્રૂપ થતા પ્રેસિડેન્ટ લોન્જ દ્વારા જલસા સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના યુવા હૈયાઓ મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા. કડકડતી ઠંડીમાં પણ સવારે સૂર્ય જ્યોત તળાવ સેક્ટર-1 ખાતે આવીને જલસો-જલસો કર્યો હતો. ડાન્સ સાથે યુવાનોએ તેમની આંતરિક પ્રતિભાને ખૂબ સારી રીતે રજૂ કરી હતી. જેમાં ચોક પેઈન્ટીંગ, એરોબિક્સ ડાન્સ, ઝુમ્બા અને ગરબાના તાલે સૌ હિલોળે ચઢી મન મૂકીને રવિવારની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો