તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એ એ કોમર્સ કોલેજની કબ્બડીની ટીમ રનર્સઅપ બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા તાજેતરમાં ઇન્ટર કોલેજ સ્પર્ધામાં એ.એ.પટેલ કોમર્સ કોલેજ, સેક્ટર-23ની કબડ્ડીની ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા ટીમના ખેલાડીઓમાં કેપ્ટન પાલુ રબારી, નરેન્દ્ર હડિયોલ, દિક્ષાંત કોષ્ટી, જય પટેલ, મિત્ત પટેલ, સાહિલ ચૌધરી, ગજેન્દ્ર ચૌહાણ, વિશાલ પટેલ, પ્રણવ પ્રજાપતિ, સમન પ્રજાપતિ, પ્રદિપ ભાલાળા, નિખિલ શર્માને તાલીમ કોલેજના પ્રો.ડો.રણછોડ રથવીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો