તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર કડી વિદ્યાલયમાં 250 વિદ્યાર્થીની ચિત્ર સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર કડી વિદ્યાલય ખાતે પ્રાથમિકના 250 જેટલા વિદ્યાર્થીઓએ પેન્ટીગ સ્પર્ધા અને ફિલાટેલિક માહિતી માટે યોજાયેલા કેમ્પમાં ભાગ લઈ પેન્ટીગ અને આસિ.પોસ્ટ સુપરિટેન્ડર પ્રજાપતિ, ફિલાટેલિસ્ટ કાંતિલાલ એમ શર્મા અને ફિલાટેલિસ્ટ મહેન્દ્રભાઈ પંચોલીએ પોસ્ટ ફિલાટેલિક માહિતી ટિકિટોના ફોલ્ડર્સ વિતરણ કરી દિપકભાઇ ગોર પોસ્ટ તરફથી બાળકોને પેન અને જરૂરી સામગ્રી આપી હતી. બાળકોએ મનગમતું ચિત્ર બનાવવાનો આનંદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...