તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલમાં વરલીનો જુગાર રમાડતા 2 ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાવોલ ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયા છે. સેક્ટર-7 પોલીસે બાતમીના આધારે વાવોલ ગામની ભાગોળ પાસે શનિદેવના મંદિર પાસે રેડ કરી હતી. જેમાં રાણાજી ઠાકોર (50 વર્ષ, ધેનધુ, કલોલ) તથા મિથુન વણઝારા (36 વર્ષ, સે-13 છાપરા) ઝડપાયા હતા. જેઓ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડવાનું સાધન સાહિત્ય તથા 730 રોકડા તથા 800ની કિંમતના બે મોબાઈલ મળી આવ્યા હતા. વરલીના જુગાર અંગે પૂછતા તેઓએ ગ્રાહકો પાસેથી મોબાઈલ કે રૂબરૂમાં વરલી મટકાનો આંક લખતા હોવાનું કહ્યું હતું. બંને શખ્સોએ વાવોલના કૂખ્યાત કમાજી વેરૂજી ગોલને કટીંગ આપતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો