તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર અને બાઇક અથડાતાં 2ને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | પરબતપુરા ગામનાે ધવલ મિત્ર હર્ષ સાથે બાઇક પર ગાંધીનગર જતો હતો ત્યારે ધેધુ ચાર રસ્તા પાસે પુરપાટ નીકળેલી સેન્ટ્રો કારના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારની ટકકરથી બંન્ને યુવકોને ઇજા થઇ હોવાથી ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...