તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકના ઘરેથી દારૂની 2 બોટલ મળી આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાલજમાં ઈન્દીરાનગર જુના હુડકા ખાતે રહેતા શખ્સના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો છે. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. એ. ચૌધરીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે ઈન્દીરાનગર જુના હુડકા ખાતે રહતા ફકીર આમીરશા આસમશા (22 વર્ષ)ના ઘરે રેડ કરી હતી. જેના ઘરે તપાસ કરતાં થેલામાંથી વિદેશી દારૂની 2 મોટી બોટલ તથા 26ત ક્વાટર મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે 3200ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી યુવક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. યુવક દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી તે વેપાર કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો