તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17થી 21 જાન્યુ. તાલુકાઓમાં રોજગાર ભરતી મેળા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સિક્યુરીટી ગાર્ડની ભરતી કરવા માટે આગામી 17 થી 21 જાન્યુઆરી દરમ્યાન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલોલ તાલુકામાં 17મીએ આઇ.ટી.આઇ. આરસોડિયા ખાતે, 18 મી આઇ.ટી.આઇ. માણસા ખાતે, ૨૦મી આઇ.ટી.આઇ. દહેગામ ખાતે તથા 21 મી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર ખાતે ભરતીમેળો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો