પેથાપુરના મહાકાળી માના મંદિરે 108 કુંડી શતચંડી મહાયજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેથાપુરમાં શતચંડી મહાયજ્ઞ ગાંધીનગરથી માંડ પાંચ કિલોમીટરના અંતરે આવેલા પેથાપુરની સીમમાં વર્ષો જુના શ્રીમહાકાળી માતાજીના મંદિરે 108 કુંડી શતચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. જેનો માઇભક્તોએ મોટી સંખ્યામાં દર્શન અને પૂજાનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી આ 108 કુંડી શતચંડી મહાયજ્ઞ મહોત્સવનો અનેક લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...