તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્ટર-26માં આઇ ચેકઅપ કેમ્પનો લાભ લેતા 107 લોકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા આઇ તેજ કેર હોસ્પિટલના સહયોગથી મફત આંખોની તપાસનો કેમ્પ તાજેતરમાં હનુમાનજી મંદિર, ગ્રીનસીટી, સેક્ટર-26 ખાતે યોજાયો હતો. જેમાં 107 લોકોની આંખોની તપાસ કરી હતી તેમજ 37 લોકોને ચશ્મા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...