તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં 83 PIને DySP તરીકે બઢતી અને 77 DySPની આંતરિક બદલીના આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરઃ રાજય સરકારના ગૃહ વિભાગ દ્રારા છેલ્લા કેટલાય સમયથી અપેક્ષિત એવા પી.આઈ. ટુ ડી.વાય. એસ.પી.ના પ્રમોશનનો શુક્રવારે નિર્ણય લેવાયો હતો. જેમાં સરકાર દ્રારા રાજયના 83 પોલીસ ઈન્સપેકટરોને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન આપ્યુ હતું. આ સાથોસાથ વર્તમાન 77 ડી.વાય.એસ.પી.ની આંતરીક બદલીઓનો પણ આદેશ કર્યો હતો. પ્રમોશન મેળવનારા પોલીસ ઈન્સપેકટરોમાં  મોટાભાગના અધિકારીઓમાં અમદાવાદ, સુરત અને વડોદરા તથા રાજકોટમાં હાલમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

અમદાવાદના 12 પીઆઈની બઢતી સાથે બદલી

 

 

અધિકારીનું નામબદલીનું સ્થળ
પી.બી. સાપરામધ્યસ્થ જેલ
પી.એ.ઝાલાએચ ડિવિઝન
રાજપાલ સિંહ રાણાગુજરાત હાઇકોર્ટ
મિની જોસેફમહિલા પોલીસ
એસ.એલ. ચૌધરીસીઆઈડી ક્રાઇમ
એસ.એચ. સારડાઅમદાવાદ ગ્રામ્ય
અશ્વીન પટેલમધ્યસ્થ જેલ
સી.એલ. સોલંકીસિદ્ધપુર
એસ.આર. ટંડેલરાજકોટ
એસ.એમ ચૌધરીસીઆઈડીક્રાઇમ
જી.એ. શ્યાનનડિયાદ
પી.એલ. ચૌધરીસ્પેશિયલ બ્રાન્ચ
જે.ડી. બ્રહ્મભટ્ટમ્યુનિ. કોર્પોરેશન
વી.જે. રાઠોડજે ડિવિઝન, અમદાવાદ
દિવ્યા રવિયાએન ડિવિઝન, અમદાવાદ
અરશદ શેખસી ડિવિઝન, અમદાવાદ
આર.આર. સિંઘલટ્રાફિક, અમદાવાદ
ભાવેશ રોજિયારાજકોટ
અન્ય સમાચારો પણ છે...