મુલાકાત/ દિલ્હીમાં મોદીની રૂપાણી સાથે અઢી કલાક બેઠક, પેપર લીક, જસદણ ચૂંટણી અને વાઈબ્રન્ટ ગુજરાતની ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની પરિસ્થિતિથી નરેન્દ્ર મોદીને વિજય રૂપાણીએ અવગત કર્યા હતા - Divya Bhaskar
ગુજરાતની પરિસ્થિતિથી નરેન્દ્ર મોદીને વિજય રૂપાણીએ અવગત કર્યા હતા

 * નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને સહયોગ મેળવવા રૂપાણી દિલ્હી દોડી ગયા હતા
* અન્ય રાજ્યોમાં પણ સમિટ યોજાવા લાગતાં વાઈબ્રન્ટ નિરસ બન્યું હતું

 

ગાંધીનગર/  દિલ્હી: નરેન્દ્ર મોદી સાથે વિજય રૂપાણીએ 3 પાર્ટમાં મિટિંગ કરી હતી. જેમાં પહેલામાં વાઈબ્રન્ટ ગુજરાતનું પ્રેઝેન્ટેશન, બીજામાં રાજ્યની વર્તમાન પરિસ્થિત અને છેલ્લા પાર્ટમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓની ચર્ચા કરી હતી.


વાઈબ્રન્ટ ગુજરાતમાં કેન્દ્ર 


- મોદીને વાઈબ્રન્ટ સમિટ 2019ના ઉદઘાટન માટે આમંત્રણ
- સમિટના આયોજનની સંપૂર્ણ વિગતો અપાઈ
- રૂપાણીએ કહ્યું, કેન્દ્રના વિભાગોનો પણ સફળતા માટે સહયોગ
- અમેરિકા-ઈંગ્લેન્ડ આઉટ થવા છતાં 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા
- 100થી વધુ દેશોના 30 હજાર ડેલિગેટ્સ આવશે

અન્ય સમાચારો પણ છે...