ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Gandhinagar» ટેક્સ ક્લેક્શન જ લક્ષ્ય, વેટ ઘટશે તો વિકાસ અટકશે: નીતિન પટેલ | If the VAT decreases then development will stop: Nitin Patel

  ટેક્સ ક્લેક્શન જ લક્ષ્ય, વેટ ઘટશે તો વિકાસ અટકશે: નીતિન પટેલ

  Bhaskar News, Gandhinagar | Last Modified - May 25, 2018, 02:44 AM IST

  નીતિ આયોગે કહ્યું- રાજ્યો 10% વેટ ઘટાડે તો કોઈ ફરક નહીં પડે, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું - પેટ્રોલ-ડીઝલને GSTમાં આવરી લેવા
  • સતત 11મા દિવસે પેટ્રોલ મોંઘું, 15 મહિનામાં રૂ. 12 સુધી વધારો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સતત 11મા દિવસે પેટ્રોલ મોંઘું, 15 મહિનામાં રૂ. 12 સુધી વધારો

   ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતને રોકવા નીતિ આયોગે એક ફોર્મ્યુલા રજૂ કરી છે. આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ ઘટાડી શકે છે. પરંતુ રાજ્યોમાં તેની સંભાવના વધુ છે. કેન્દ્રની પ્રતિ લિટર એક્સાઈઝ નક્કી છે. જ્યારે રાજ્ય ટકાવારીમાં ટેક્સ વસૂલે છે. કિંમત વધતા રાજ્યોનો પ્રતિ લિટર ટેક્સ વધી જાય છે. રાજ્યોએ 10થી 15 ટકા કપાત કરવી જોઈએ. તો પણ તેમની કર વસૂલાત બજેટ મુજબ જ રહેશે. આમ ના કરીને તેઓ જનતાની સાથે અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

   કેન્દ્ર એક લિટર પેટ્રોલ પર રૂપિયા 19.48 એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે રાજ્યોનો સરેરાશ ટેક્સ 27 ટકા છે. પરંતુ ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આ ફોર્મ્યુલા ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, નીતિ આયોગની શું ભલામણ છે તેનો મને ખ્યાલ નથી પણ પેટ્રો પેદાશોના વેરા દ્વારા જ રાજ્યને સીધી આવક મળે છે. રાજ્યની આવકમાં તેનો ફાળો મોટો છે તેમાં ઘટાડો થશે તો તેની સીધી અસર રાજ્યના વિકાસ કાર્યો પર પડી શકે છે.

   રાજ્યો માટે ફોર્મ્યુલા :

   માની લો વેટથી પહેલા કિંમત 60 રૂપિયા અને રાજ્યનો વેટ 20% છે. વેટની રકમ 12 રૂપિયા હશે. રિટેલ કિંમત 60+12 એટલે કે 72 રૂપિયા થઈ જશે.વેટ પહેલા કિંમત 65 રૂપિયા થઈ તો 20% દરે વેટ 13 રૂપિયા થઈ જશે. ત્યારે રિટેલ કિંમત 65+13 એટલે કે 78 રૂપિયા થઈ જશે.રેટ વધવાની સાથે વેટ ક્લેક્શન વધતો જશે. રાજ્યએ બજેટમાં ટેક્સ ક્લેક્શનનો જે લક્ષ્ય રાખ્યો હતો વાસ્તવિક કલેક્શન તેનાથી વધારે હશે.

   કેન્દ્ર માટે ફોર્મ્યુલા

   સરકારે 2017-18ના બજેટમાં 12,27,014 કરોડ રૂ.ના ટેક્સ કલેક્શનનો લક્ષ્ય નક્કી કર્યો હતો. બાદમાં વધીને 12,69,454 કરોડ થઈ ગયો. એટલે કે 42,440 કરોડ રૂ. વધુ. નીતિ પંચના ઉપાધ્યક્ષ મુજબ 2018-19માં પણ ટેક્સથી આવતી રકમ લક્ષ્યથી વધુ હોઈ શકે છે. એટલા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકાય છે. સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ એક રૂપિયા ઘટાડતાં તેને 13,000 કરોડ રૂ.નું નુકસાન થશે. પરંતુ તેને વધારા ટેક્સ ક્લેક્શનથી એડજસ્ટ કરી શકાય છે.

   વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • 21 મહિનામાં ગુજરાતે વેટ દ્વારા 22885 કરોડની કમાણી કરી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   21 મહિનામાં ગુજરાતે વેટ દ્વારા 22885 કરોડની કમાણી કરી

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટેક્સ ક્લેક્શન જ લક્ષ્ય, વેટ ઘટશે તો વિકાસ અટકશે: નીતિન પટેલ | If the VAT decreases then development will stop: Nitin Patel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `