• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર: આજથી વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયેલના પ્રવાસે | Gandhinagar Vijay Rupani On 6 day Trip To Israel Today

ગાંધીનગર: આજથી વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયેલના પ્રવાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારથી 6 દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે જશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમની સાથે રાજ્યકક્ષાના કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન પણ જોડાશે.