મજૂરી કરવા મજબૂર: શિક્ષણનો ખર્ચ જાતે કાઢે છે આ બાળમજૂરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: શેરથાની સરકારી શાળામાં ભણતો આ વિદ્યાર્થી વિકાસ રજાના દિવસે મરચાંના ડિંટીયા તોડીને અભ્યાસ માટે થોડા પૈસા રળી લે છે. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી મજબૂરીથી આ કામ કરવું પડે છે. વિકાસ મજૂરી પેટે મળતા  150 થી 200 રૂપિયા ઘરે આપે છે, જે રૂપિયા ખરેખર પરિવાર માટે બહુ મદદરૂપ થાય છે.

 

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...