• Gujarati News
  • વડાપધાને શપથ લેતાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં દિવડા પ્રગટયાં....

વડાપધાને શપથ લેતાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં દિવડા પ્રગટયાં....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપધાન પદે નરેન્દ્ર મોદીએ શપથ લેતાં ગાંધીનગર ખાતેનાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં દિવડા પ્રગટાવાયા હતાં અને વડાપ્રધાન તમામ ોત્રે દેશને આગળ લઇ જવામાં સફળતાં હાંસલ કરે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.-નરેન પંચાલ.