• Gujarati News
  • સ્કુલવાન ડીવાઇર પર ચડી ગઇ

સ્કુલવાન ડીવાઇર પર ચડી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરનાં પહોળા માર્ગોહોવા છતા છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે બુધવારે બપોરનાં સુમારે શહેરનાં ચ માર્ગ પરથી પસાર થઇ રહેલી એક સ્કુલ વાન ઇકો કાર જિલ્લા પંચાયત પાસે ડીવાઇડર પર ચડી ગઇ હતી.જો કે ઘટના સમયે વાનમાં બાળકો નહોતા. વાનમાં આગળનાં ભાગે રાખવામાં આવેલા પોસ્ટર પરથી આ વાન અમદાવાદ મેઘાણીનગર વિસ્તારની એક શાળાની વધaમાં ચાલતી હોવાનું જાણવા મળ્યુ હતુ. - તસ્વીર : કલ્પેશ ભટ્ટ