• Gujarati News
  • દિવાળીમાં ઘરનાંઆગણાનીશોભા માટે રંગોળી

દિવાળીમાં ઘરનાંઆગણાનીશોભા માટે રંગોળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીમાં ઘરનાંઆગણાનીશોભા માટે રંગોળી

દિવાળીના તહેવારો જેમ જેમ નજૂક આવતા જાય છે તેમ તેમ બજારોમાં દિવાળીને લગતી ચીજવસ્તુઓ જોવા મળી રહી છે. તહેવારોમાં ઘરના આંગણાની શોભામાં અભિવૃધ્ધિ કરતી રંગોળાળીની ગાંધીનગરમાં ભારે બોલબાલા છે. જેથી બજારમાં ઉભી રહેતી લારીઓ અને નાની દુકાનોમાં વિવિધ પ્રકારના રંગની ઢગલીઓ દેખાવા લાગી છે. /કલ્પેશ ભટ્ટ.