• Gujarati News
  • ભાસ્કરન્યૂઝ.અમદાવાદ રાજયસરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સહયોગથી

ભાસ્કરન્યૂઝ.અમદાવાદ રાજયસરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સહયોગથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કરન્યૂઝ.અમદાવાદ

રાજયસરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સહયોગથી સ્પે. ખેલ મહાકુંભ - 2014 માટે અમદાવાદ જિલ્લાની શારીરિક ક્ષતિ (અસ્થિ વિષયક - ઓર્થોપેડિક) વિકલાંગો માટેની અમદાવાદ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ એથ્લેટીકસ, ક્રિકેટ અને વોલીબોલની રમતોનું આયોજન કરાયું છે. રમતના સ્થળે રીપોટીંગ સવારે 8 વાગે અને સ્પર્ધા સવારે 9 કલાકે શરૂ કરાશે. રમતોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયેલ ખેલાડીઓ ભાગ લઇ શકશે.

અમદાવાદ જિલ્લાની વિકલાંગો માટેની સ્પર્ધાઓ યોજાશે