• Gujarati News
  • જયોતિ વિદ્યાલયનું ગૌરવ

જયોતિ વિદ્યાલયનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયોતિ વિદ્યાલયનું ગૌરવ

ગાંધીનગર| ગાંધીનગરજિલ્લા ખેલ મહાકુંભ એથ્લેટીક સ્પર્ધા સાંઇના મેદાનમાં તા.10,11 ઓકટોબરના રોજ યોજાઇ ગઇ. જેમાં જયોતિ વિદ્યાલય, રિદ્રોલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પટેલ પ્રિન્સ એમ. બરછીફેકમાં પ્રથમ નંબર મેળવેલ છે. જયારે ઠાકોર વર્ષા વી. લાબીકુંદ અને લંગળીફાળમાં બીજો નંબર મેળવેલ છે અને પટેલ સાૈમિલ જે. લંગળીફાળમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. ખેલાડીઓને વ્યાયમ શિક્ષક નિલેશભાઇ આઇ. પટેલ, આચાર્ય કે.આર. પટેલે અભિનંદન આપ્યા હતા.