• Gujarati News
  • તારલાઓ યુપીએસસીમાં ઝળક્યા

તારલાઓ યુપીએસસીમાં ઝળક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારલાઓ યુપીએસસીમાં ઝળક્યા

ગાંધીનગર| ગાંધીનગરનીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલીત મમતા આઇએએસ ટ્રેનીંગ સેન્ટરનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ અખીલ ભારતીય સ્તરે લેવાથી યુપીએસસીની પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરનાં 17 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પ્રિલીમરી પરીક્ષા પાસ કરી ગાંધીનગરનું નામ રોશન કર્યુ છે. સંસ્થાનાં ચેરમેન વલ્લભભાઇ પટેલનાં જણાવ્યાનુંસાર ગુજરાત ભરમાંથી પરીક્ષામાં 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મમતા સેન્ટરનાં 17 વિદ્યાર્થીઓઓ ઉતીર્ણ થવામાં સફળ થયા છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પરીવાર તથા સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.