મહાઅધિવેશન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાઅધિવેશન યોજાશે

હિંમતનગર |ગુજરાત રાજયના નર્મદા જળ સંપત્તિ, કલ્પસર તથા માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરોનું 27 મું મહાઅધિવેશન અને ત્રિવાર્ષિક સામાન્ય સભા રવિવારે ગાંધીનગર ટાઉન હોલ ખાતે મળશે. મંડળમાં ઉમદા સેવાઓ આપનાર હોદે્દારોનું પણ અભિવાદન કરાશે. અધિવેશનમાં અન્ય રાજયોમાંથી પણ અધિક મદદનીશ ઇજનેરો ભાગ લેશે. તેમ અધિક મદદનીશ ઇજનેર મંડળ ગુજરાત રાજયના મહામંત્રી આર.એચ.પટેલ તથા રાજય કર્મચારી મહામંડળના પ્રમુખ આર.એ.પટેલે જણાવ્યું હતું.