• Gujarati News
  • પૂર્વજોના આશિર્વાદ મેળવવાના શ્રાધ્ધ પર્વનો ભાદરવી પૂનમથી આરંભ થયો છે.

પૂર્વજોના આશિર્વાદ મેળવવાના શ્રાધ્ધ પર્વનો ભાદરવી પૂનમથી આરંભ થયો છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વજોના આશિર્વાદ મેળવવાના શ્રાધ્ધ પર્વનો ભાદરવી પૂનમથી આરંભ થયો છે. આજના હાઇ રાઇઝ ફ્લેટોના ધાબા ઉપર મોટા ભાગના લોકો કાગ વાસ નાંખવા જતા નથી. ત્યારે ગાંધીનગરનાં કેટલાક રહીશો દ્વારા સાબરમતી નદીના બ્રિજની રેલીંગ ઉપર ગાંઠિયા નાંખવામાં આવે છે. ત્યારે સેંકડો કાગડાં એકત્ર થઇ ગાંઠિયાની મોજ માણી રહ્યાં છે. તસવીર / કલ્પેશભટ્ટ
ગાંઠિયાની મોજ માણતાં કાગડાં