• Gujarati News
  • આજે પંચદેવ મંદિરે હનુમાન ચાલીસા

આજે પંચદેવ મંદિરે હનુમાન ચાલીસા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે પંચદેવ મંદિરે હનુમાન ચાલીસા

ગાંધીનગર|કાલબુધવારે કાળી ચૌદશ નિમિત્તે સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિર ખાતે કાંતીભાઇ યોગીની વ્યાસપીઠે રાત્રે 8.30 વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ યોજવામાં આવ્યા છે.