• Gujarati News
  • સહાય| ગાંધીનગરજિલ્લા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ

સહાય| ગાંધીનગરજિલ્લા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહાય| ગાંધીનગરજિલ્લા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત મહિ‌લા સશક્તિકરણને લઇને મહિ‌લાઓનાં કલ્યાણને લઇને વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનાં અનુસંધાને ગત દિવસોમાં સેકટર ૧૨માં આવેલા નારી સરક્ષણ ગૃહમાં રહેતી બહેનોને કેવડીયા કોલોનીનાં પ્રવાસે લઇ જવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્રારા વધુ એક કામગીરીનાં ભાગરૂપે નારી સંરક્ષણ ગૃહની બહેનોને બે સિલાઇ શીન તથા બે ઇલેક્ટ્રીક એબ્રોઇડરી મશીનોની ભેટ આપવામાં આવી છે. સુરક્ષા સેતુ પ્રોજેક્ટરની કામગીરી સંભાળતા પીઆઇ પ્રવિણભાઇ વલેરાએ પ્રસંગે જણાવ્યુ હતુ કેન્ ાારી સરક્ષણની બહેનો મશીનોની ઉપયોગથી બહેનો પગભર થાય તેવુ પોલીસનો હેતુ છે./ તસ્વીરકલ્પેશ ભટ્ટ
પેન્શનર્સ સમાજની ૨૧મીએ બેઠક
ગાંધીનગર|શહેરપેન્શનર્સસમાજની વાર્ષિ‌ક સામાન્ય સભા ૨૧મીને રવિવારે બપોરના વાગ્યે સેક્ટર-૭માં આવેલી પટેલ નવાડીમાં યોજવામાં આવી છે.
નવરાત્રી સમિતીનાં હોદેદારો
ગાંધીનગર|શહેરનાંસેકટર૮બીમાં અંબીકા ચોકમાં આવેલા અંબાજી માતાનાં મંદિર તથા જળેશ્વર મહાદેવ મંદિર સંચાલકો દ્રારા દર વર્ષે નવરાત્રીની જવણી કરવામાં આવે છે. આગામી નવરાત્રીનાં પગલે નવરાત્રી ઉજવણી મિતીનાં પ્રમુખ તરીકે નિલેશ જે પટેલ, મહામંત્રી પદે રૂપેશ દેસાઇ, સહમંત્રી પદે વિપુલ એમ પરમાર, ખજાનચી પદે અલકેશ નાયક તથા સલાહકાર તરીકે પ્રમોદભાઇ કે પરમારની નિમણુક કરવામાં આવી છે.
સિલાઇ મશીનની ભેટ
રખીયાલની યુવતી લાપતા
ગાંધીનગર|ગાંધીનગરજિલ્લાનાં દહેગામ તાલુકાનાં રખીયાલ ગામે રહેતી ૨૦ વર્ષિ‌ય યુવતી શિલ્પાબેન રાજુભાઇ દેવીપુજક દિવસ અગાઉ ઘરેથી કહ્યા વિના નિકળી ગયા બાદ કોઇ પતો લાગતા શોધખોળ બાદ કપીલાબેન દીલીપભાઇ દેવીપુજક દ્રારા તેણીનાં ગુમ થયા ંગે જાણવા જોગ ફરીયાદ નોંધાવવામાં આવી છે. શિલ્પાબેન અંગે કોઇને માહિ‌તી મળે તો રખીયાલ પોલીસ સ્ટેશનનાં ફોન નં ૦૨૭૧૬૨૬૭પ૩૩ ઉપર જાણ કરવા પોલસ દ્રારા અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગરનું ગૌરવ
અમદાવાદ|તાજેતરમાંબારડોલી ખાતે રાજયકક્ષાની તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર શહેરની માઉન્ટ કાર્મલમાં ધોરણ ૭માં અભ્યાસ કરતા રૂચીસિંગ સુરેશકુમાર ચૌધરીએ ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ તરણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગાંધીનગરનું નામ રોશન કર્યુ હતું.
કેનાલમાંથી મૃતદેહ મળ્યો
ગાંધીનગર|ગાંધીનગરનાંનભોઇ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મંગળવારે બપોરનાં સુમારે એક ૨૮થી ૩૦ વ