• Gujarati News
  • રાજગોર સમાજનો સ્નહેમિલન

રાજગોર સમાજનો સ્નહેમિલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજગોર સમાજનો સ્નહેમિલન

ગાંધીનગર|રાજગોરબ્રાહ્મણ સેવા મંડળનો સ્નેહમિલન સમારોહ આગામી તા.30મી, રવિવારે, સવારે 9-30 થી 13-30 કલાક દરમ્યાન શિલ્પશ્રી, ધોળેશ્વર મહાદેવ રોડ, સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો છે.