• Gujarati News
  • 29મીથી રામકથાનું આયોજન

29મીથી રામકથાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29મીથી રામકથાનું આયોજન

ગાંધીનગર|મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના ચરિત્ર અને લીલાનું વર્ણન કરતી રામકથાનું આયોજન તા.29મી, શનિવાર થી તા. 7મી ડિસેમ્બર સુધી નવરાત્રી ચોક, સે-28 ખાતે કરવામાં આવ્યું છે. કથાકાર સંજયભારતી નિત્ય બપોરે 2 થી 5 કલાક દરમિયાન રામકથાનું રસપાન કરાવશે.