• Gujarati News
  • ગાંધીનગર| કોબાખાતે આવેલી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચાની કારોબારી

ગાંધીનગર| કોબાખાતે આવેલી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચાની કારોબારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| કોબાખાતે આવેલી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચાની કારોબારી મળી હતી. તેમાં યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. /કલ્પેશ ભટ્ટ.

ભાજપ યુવા મોરચાની બેઠક