• Gujarati News
  • ગાંધીનગર:રવિવારે ભાટપાસે સાબરમતી નદીમાં જગતપુરાથી ગણેશવિસર્જન માટે આવેલા યુવાનો ડુબી

ગાંધીનગર:રવિવારે ભાટપાસે સાબરમતી નદીમાં જગતપુરાથી ગણેશવિસર્જન માટે આવેલા યુવાનો ડુબી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:રવિવારે ભાટપાસે સાબરમતી નદીમાં જગતપુરાથી ગણેશવિસર્જન માટે આવેલા યુવાનો ડુબી જવાની ઘટના બની હતી. જેમાંથી યુવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. જયારે સાગર ભરતભાઇ ઠાકોર નામનાં યુવાનનો કોઇ પતો લાગ્યો નહોતો. જેના પગલે સોમવારે પણ તેની શોધખોળ ચાલુ રહી તી. પરંતુ સાંજ સુધી સાગરનો કોઇ પતો લાગ્યો નહોતો. સાગરની શોધખોળ દરમિયાન તેના પરીવારજનો પણ નદી પર બેસી રહ્યા હતા.
ભાટ પાસે ડુબેલા યુવાનની શોધખોળ ચાલુ