તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખુલ્લી ગટર ઢાંકવામાં અકસ્માતની રાહ જોતુ તંત્ર

ખુલ્લી ગટર ઢાંકવામાં અકસ્માતની રાહ જોતુ તંત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાં સેક્ટર-28ના મુખ્ય માર્ગ ઉપર મુખ્ય ગટર છેલ્લા કેટલાક દિવસથી ઢાંકણાં વગર ખુલ્લી પડી છે. માર્ગ ઉપરથી રોજ સેંકડો વાહનો પસાર થઇ રહ્યાં છે. રાત્રીના સમયે ખુલ્લી ગટર કોઇ વાહનચાલકને દેખાય નહીં તો જીવલેણ અકકસ્માત સર્જાઇ શકે તેવુ જોખમ વર્તાઇ રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા ખુલ્લી ગટર ઉપર ઢાંકણું નાંખવામાં આવતુ નથી. આસપાસના લોકો એવુ કહી રહ્યાં છે કે અકસ્માતની રાહ જોઇ રહેલુ તંત્ર કોઇનો જાન લેવાયા બાદ જાગશે. /કલ્પેશ ભટ્ટ.