તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખેલ મહાકુંભમાં ખેલાડી ભાગ લઇ શકશે

ખેલ મહાકુંભમાં ખેલાડી ભાગ લઇ શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભમાં ખેલાડી ભાગ લઇ શકશે

ગાંધીનગર|ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલા ખેલ મહાકુંભ રમતોત્સવ અંગર્તગ આગામી દિવસોમાં શારીરિક ક્ષતિગ્રસ્ત તથા પ્રજ્ઞાચક્ષુ સ્પેશીયલ ખેલાડીઓ માટે પણ વિવિધ રમતો યોજવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતા સ્પેશીયલ ખેલાડીઓ ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અથવા અમદાવાદ કોબા હાઇવે પર આવેલા 106 સિલ્વર પોઇન્ટ કોમ્પલેક્ષ ખાતે, વિશ્વભારતીની બાજુમાં વિજયભાઇ બામણીયાનો આગામી તા 10 ઓક્ટોબર સુધીમાં સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે.