• Gujarati News
  • સેકટર 21માં ચાની લારી પરથી બાળ મજુરને છોડાવાયો

સેકટર 21માં ચાની લારી પરથી બાળ મજુરને છોડાવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન વિભાગ પાસેથી પ્રાપ્તવિગતોનુંસાર વિભાગનાં પ્રોટેકશન અધિકારી ડો અલ્કાબેન રાવલ તથા જિલલા બાળ સુરક્ષા અધિકારી સંજયભાઇ પટેલએ પીઆઇ એમ એસ પટેલની ટીમને સાથે રાખીને સેકટર 21માં બાળ મંજુરો અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય શોપીગ પાસે આવેલી કનુજી મગનજી ઠાકોરની ચા-ની લારી પરથી એક બાળ મજુર મળી આવતા સેકટર 13નાં ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો હતો.