• Gujarati News
  • ગાંધીનગર| એકઅઠવાડિયાથી ગાંધીનગર શહેરનાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધ ઘટ થઇ રહી

ગાંધીનગર| એકઅઠવાડિયાથી ગાંધીનગર શહેરનાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધ-ઘટ થઇ રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| એકઅઠવાડિયાથી ગાંધીનગર શહેરનાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધ-ઘટ થઇ રહી હતી. તે પછી ગઇ કાલે અચાનક તાપમાનનો પારો ઉંચો ચઢીને 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. તે પછી આજે વધુ એક વખત વાદળા ઘેરાઇ આવતાં ગરમીના ્પરમાણમાં ઘટાડો થયો હતો. અને મહત્તમ તાપમાન ઘટીને 38.8 ડિગ્રીએ આવી ગયું હતું.

વાદળા છવાતાં અસહ્ય બફારો : લોકો અકળાયા