• Gujarati News
  • ગાંધીનગર શહેરમાં વર્ષો પહેલાં સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલા સેંકડો આવાસોની

ગાંધીનગર શહેરમાં વર્ષો પહેલાં સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલા સેંકડો આવાસોની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરમાં વર્ષો પહેલાં સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલા સેંકડો આવાસોની હાલત અત્યારે ખંડેર જેવી થઇ જવા પામી છે. સેક્ટર-7માં આવા ભંગાર થઇ ગયેલા મકાનોને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યાં નવા આવાસનું નિર્માણ કરવામાં આવશે. /કલ્પેશ ભટ્ટ.

સેકટર-7ના સરકારી આવાસો ખંડેર હાલતમાં હોવાથી તોડી પડાયા