• Gujarati News
  • ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના હોદ્દેદારો નિમાયા

ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના હોદ્દેદારો નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય ફાર્માસિસ્ટ મંડળના નવા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી બે વર્ષમાં નિમણૂક કરવામાં આવી છે.

જેમાં પ્રમુખ તરીકે પી.એ. પટેલ, મંત્રી તરીકે જી.એન. પટેલ, ઉપપ્રમુખ તરીકે ડી.આર.પટેલ, આર.એમ.પટેલ, એ.એલ.દેસાઇ, સંગઠન મંત્રી તરીકે કે.વી.પટેલ, ખજાનચી તરીકે કે.કે.રામી, સહમંત્રી તરીકે એ.જે.પટેલ, જી.આર.પંજાબી, એસ.જે.પટેલની પસંદગી કરાઇ છે. જ્યારે કારોબારી સભ્યોમાં એ.એન.પટેલ (ગાંધીનગર), વાય.વી.પટેલ (રાજકોટ), જે.એ.પરમાર (સુરત), માલતી પંચાલ (અમદાવાદ), મયંક ટ્રેલર (વડોદરા), વિસ્મીત શાહ (ભાવનગર),ઓડિટર તરીકે એમ.એમ.પટેલ, એન.આઈ.પટેલ અને જે.કે.શાહ તથા સલાહકાર તરીકે એચ.કે. શર્મા, કે.સી.કક્કડ, સી.એન. પટેલ અને લોકેશ ચૌધરી નિમાયા છે. જ્યારે મીડિયા કો.ઓર્ડિનેટર તરીકે સી.ટી.સોલંકીની વરણી કરાઇ છે. એમ ફાર્માસિસ્ટ મંડળના મીડિયા પ્રવક્તા ચિરાગ સોલંકીએ જણાવ્યું છે.