• Gujarati News
  • ગાંધીનગર| દલિતસાહિત્ય વિમર્શ મંચના ઉપક્રમે ડો. આંબેડકરના ‘શૂદ્રોની શોધ’ ગ્રંથ

ગાંધીનગર| દલિતસાહિત્ય વિમર્શ મંચના ઉપક્રમે ડો. આંબેડકરના ‘શૂદ્રોની શોધ’ ગ્રંથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| દલિતસાહિત્ય વિમર્શ મંચના ઉપક્રમે ડો. આંબેડકરના ‘શૂદ્રોની શોધ’ ગ્રંથ વિશે કવિ અને વાર્તાકાર પ્રવીણ ગઢવીનું વક્તવ્ય 9મીને બુધવારના રોજ યોજવામાં આવ્યુ છે. સેક્ટર-12માં આવેલા ડો. આંબેડકર ભવન ખાતે સાંજે 6થી 7.30 દરમિયાન રસ ધરાવતાં નાગરિકોને હાજર રહેવા સંસ્થા દ્વારા જણાવાયુ છે.

આજે ‘શૂદ્રોની શોધ’ ગ્રંથ વિશે વક્તવ્ય