• Gujarati News
  • અનુસૂચિત જાતિનાં ઉમેદવારો માટે તાલીમ વર્ગો

અનુસૂચિત જાતિનાં ઉમેદવારો માટે તાલીમ વર્ગો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |રાજયમાં આગામી દિવસોમાં લેવાનાર નાયબ મામલતદાર-નાયબ સેકશન અધિકારીની પરીક્ષામાં ઉમેદવારની નોંધાવનાર અનુસૂચિત જાતીનાં યુવક-યુવતીઓ માટે સરગાસણ ચોકડી ખાતે કોમર્શિયલ હબ અટ્રિયાનાં બીજા માળે લક્ષ્ય એકેડમીનાં ઉપક્રમે તાલીમ વર્ગોની શરૂઆત કરાઇ છે. સવારે 8થી 10 વાગ્યા દરમિયાન ચાલતા વર્ગોમાં ન્યુનતમ ફિનાં ધોરણ સાથે તાલિમ આપવામાં આવે છે.